[Email Protected] Pm: ઢોંગી ઢબુડી માને કોર્ટે આપ્યો મોટો ઝટકો, પાકિસ્તાનની વધુ એક અવળચંડાઇ

  |   Gujaratnews

ઢોંગી ઢબુડી માને ગાંધીનગરની કોર્ટે મોટો ઝટકો આપ્યો છે. ઢોંગી ઢબુડી માએ ગાંધીનગર કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી. શુક્રવારે આ મામલે બંને પક્ષો વચ્ચે દલીલો થઈ હતી. ગણેશ વિસર્જન સમયે ગુજરાતમાં શુક્રવારના રોજ એક જ દિવસમાં પાંચ લોકોનાં ડૂબી જવાને કારણે મોત નિપજ્યા હતા. તો શનિવારે પણ ગુજરાતની સરહદે આવેલ નંદુરબારમાં ગણેશ વિસર્જન સમયે 6 લોકોનાં મોત નિપજ્યા હોવાની ઘટના સામે આવી છે. ગણેશ વિસર્જન સમયે ગુજરાતમાં શુક્રવારના રોજ એક જ દિવસમાં પાંચ લોકોનાં ડૂબી જવાને કારણે મોત નિપજ્યા હતા. તો શનિવારે પણ ગુજરાતની સરહદે આવેલ નંદુરબારમાં ગણેશ વિસર્જન સમયે 6 લોકોનાં મોત નિપજ્યા હોવાની ઘટના સામે આવી છે....

ફોટો - http://v.duta.us/ppsKTQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/7GPWMAAA

📲 Get gujaratnews on Whatsapp 💬