[Email Protected] Pm: ભારતના પૂર્વ વિકેટ કીપરનો મોટો ધડાકો, પાક.ના વધુ એક આતંકવાદી ષડયંત્રનો પર્દાફાશ

  |   Gujaratnews

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે સરહદ પારથી આતંકીઓના સક્રિય હોવાની પુષ્ટિ કરી છે. એનએસએ ડોભાલે કહ્યું કે ભારત સરકાર અને સુરક્ષા બળ સંપૂર્ણપણે એલર્ટ છે. ગણેશોત્સવની વચ્ચે મહારાષ્ટ્રના મુંહઇ પહોંચેલા પીએમ નરેન્દ્ર મોદીએ અહીં ચંદ્રયાન-2 માટે ઇસરોના વૈજ્ઞાનિકોના દિલ ખોલીને વખાણ કર્યા છે. રાજ્યમાં મહિલાઓ પર શારીરિક અને માનસિક અત્યાચારો વધી રહ્યા છે, આ સિવાય મહિલાઓ અને યુવતીઓ પર બળાત્કારના કેસોમાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે. ટીમ ઈન્ડિયાના પૂર્વ વિકેટ કીપર નયન મોંગિયાએ આજે મોટો ધડાકો કર્યો છે. પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટર અને દિગ્ગજ સ્પિનર બોલરનું નિધન થયું છે. જેના કારણે પાકિસ્તાન ક્રિકેટ જગતમાં હાલ દુ:ખનો માહોલ છે. ભારતીય સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન(ISRO)નું ‘યંદ્રયાન-2’ મિશન શુક્રવાર મોડી રાત્રે ચાંદથી અંદાજે 2 કિલોમીટરના અંતર પર આવીને ખોવાઇ ગયું. આ સહિતના સમાચાર...

ફોટો - http://v.duta.us/QiP5SAAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/HcBMTAAA

📲 Get gujaratnews on Whatsapp 💬