ભુવાની પાપલીલા! પરિણીતાને સંમોહિત કરી દુષ્કર્મ આચર્યું, ફોટો વાઈરલ કરવાની ધમકી આપી કરી આ માગ

  |   Gujaratnews

ગુજરાતભરમાં ઢબુડી માતાના નામે તેના ભુવા ધનજી ઓડની સામે હો..હા.. મચી છે. ત્યારે વઢવાણ રેલવે સ્ટેશન પાસે રહેતાં અને દોરા-ધાગા અને જોણનું કામ કરતાં મુકેશદાદાના નામે પ્રચલિત પૂજારી-મહંતે એક પરિણીતાને પ્રસાદી આપ્યા બાદ સંમોહીત કરી દીધાનો કિસ્સો સામે આવ્યો છે. આ કિસ્સામાં છેલ્લા અંદાજે ૭-૮ માસથી મહંત મુકેશદાદાએ પરિણીતાને સંમોહીત કર્યા બાદ પરિણીતા તેના વશમાં આવી હતી. જેનો ફાયદો ઉઠાવી કહેવાતાં પુજારી મહંતે એકલતાનો લાભ લઈ અવાર નવાર તેની સાથે બળજબરી પૂર્વક અંગત પળો માણતો હતો. ત્યારબાદ પરિણીતાને ધમકાવી પૈસા ખંખેરતો હતો. પરંતુ તાજેતરમાં રૂ.બે લાખની માંગ કરીને બદનામ કરવાની ધમકી આપતાં પીડિત પરિણીતા સમસમી ગઈ હતી. થોડા દિવસ પૂર્વે પૂજારી-મહંતના પત્નીએ પીડિતાના ઘરે જઈ અંગત પળોનાં ફોટા બતાવી પૈસા આપવાની માંગ કરીને માથાકૂટ કરી હતી....

ફોટો - http://v.duta.us/uhRz5QAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/BF_MJAAA

📲 Get gujaratnews on Whatsapp 💬