મંગળવારે ગુજરાતમાં થશે ટ્રાફિકનાં નવા દંડની જાહેરાત, આ નિયમોમાં રાહત મળવાની સંભાવના

  |   Gujaratnews

કેન્દ્ર સરકારે ટ્રાફિક નિયમોના ભંગ બદલ મસમોટા દંડની જોગવાઈ કરી છે. દેશભરમાં આ દંડને લઈ હાહાકાર મચ્યો છે. ત્યારે ગુજરાતમાં મંગળવારે કેન્દ્ર સરકારે જાહેર કરેલાં ટ્રાફિક દંડના નિયમોની જાહેરાત થઈ શકે છે. તો સરકાર અમુક દંડમાં રાહત આપવાનું પણ વિચારી રહી છે. પણ ક્યા નિયમોમાં ગુજરાતીઓને રાહત મળશે તે તો મંગળવારે જ જાણી શકાશે.

આવતીકાલે ગુજરાત સરકાર ટ્રાફિકના નવા નિયમો અને દંડ અંગેની જાહેરાત કરશે. આ અંગે મુખ્યમંત્રી રૂપાણી પત્રકાર પરિષદ યોજી નવા નિયમો જાહેર કરશે. જેમાં ગુજરાતના વાહન ચાલકોને દંડમાં રાહત મળે એવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે, નવા મોટર વ્હીકલ એક્ટ અંગે આ પહેલા CM હાઉસમાં યોજાયેલી હાઈ લેવલ મીટિંગ અનિર્ણિત રહી હતી અને ત્યાર બાદ યોજાનારી બેઠક પણ મુલતવી રાખી હતી....

ફોટો - http://v.duta.us/E1KllgAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/ADP8vAAA

📲 Get gujaratnews on Whatsapp 💬