[ahmedabad] - ચોથી હત્યા રોકવા ગાંધીનગર અને અમદાવાદ વચ્ચે પેટ્રોલીંગ શરૂ

  |   Ahmedabadnews

ગાંધીનગર: ગાંધીનગરમાં ત્રણ-ત્રણ હત્યાઓ કરનાર સિરિયલ કિલરને ઝડપવા માટે જિલ્લા પોલીસવડાએ એસઆઈટી બનાવી છે. તપાસ ટીમની રચનાના 15 દિવસ બાદ પણ પોલીસ હજી સુધી હત્યારા સુધી પોહચી શકી નથી. સિરિયલ કિલર સુધી હજી સુધી ન પોહચતા હવે ગાંધીનગર પોલીસે ચોથી હત્યા ન થાય તે માટે ગાંધીનગર અને અમદાવાદના આસપાસના વિસ્તારમાં વહેલી સવારથી પેટ્રોલીંગ અને બંદોબસ્ત કરવાનું શરૂ કર્યું છે.

સીસીટીવી ફૂટેજ સામે આવ્યા: આરોપીને પકડવા હવે સમગ્ર જિલ્લાની મળી 60 ટીમો બનાવી છે. આ ટીમો ગાંધીનગર અને અમદાવાદની અંદર સિરિયલ કિલરની તપાસ કરી રહ્યા છે. પોલીસે મેળવેલા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જેમાં એક શંકાસ્પદ વ્યક્તિ દેખાયો છે. જેની પોલીસ તપાસ કરી રહી છે....

ફોટો - http://v.duta.us/xupOKQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/SrQopAAA

📲 Get Ahmedabad News on Whatsapp 💬