[ahmedabad] - ફ્લેશબેક સ્ટોરીઝ દ્વારા ‘લવ ટુર્વડસ એનીવન’ થીમ ઉપર ઓપન માઈક

  |   Ahmedabadnews

+7બીજી સ્લાઈડ્સ જુઓ

અમદાવાદના ઇગ્નાઈટ એમજી સ્પેસ ખાતે ફ્લેશબેક સ્ટોરીઝ દ્વારા પેન પોએટ્રી અને માઈકની સીઝન 7નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સીઝનની તેમની થીમ ‘લવ ટુર્વડસ એનીવન’ હતી. જેમાં હિન્દી અને ગુજરાતી બંને ભાષામાં કાવ્યપઠન થયું હતું. આ ઓપન માઈક ખાસ કાવ્યપઠન માટે યોજવામાં આવ્યું હતું. જેમાં કવિતાઓ વ્યક્તિ, માતા , સાહિત્ય અને દેશ બધી બાબતો પ્રતિના પ્રેમની વાતો વણાઈ ગયેલી. આ ઇવેન્ટ કેયુર ત્રિવેદી અને કુલદીપ બ્રહ્મભટ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. હોસ્ટ્સ દ્વારા મરીઝ, જયંત ખત્રી અને મનોજ ખંડેરિયા જેવા કલાકારોની કૃતિઓ વાંચવામાં આવી હતી....

ફોટો - http://v.duta.us/GEvkNQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/cSzfWwAA

📲 Get Ahmedabad News on Whatsapp 💬