[ahmedabad] - ભારતની લવ સ્ટોરીનો આધાર પેરેન્ટસના વલણ પર આધારિત હોય છે : દૂર્જો ય દત્તા

  |   Ahmedabadnews

અમદાવાદ: ભારતની લવ સ્ટોરી માત્ર છોકરા-છોકરીની ઈમોશન પર જ નહીં પણ પેરેન્ટસના વલણ ઉપર પણ અધારિત હોય છે. છોકરો-છોકરી પ્રેમમાં હોય પણ જો તેમના પેરેન્ટસને સંતાનનો પ્રેમ મંજુર ન હોય તો તેનું ટેન્શન છોકરા-છોકરીમાં રહે છે. બહુ ઓછા પ્રેમીઓ પોતાની રીતે પરણી જવાનો આગ્રહ રાખે છે. આ શબ્દો છે યંગ ઓથર અને માત્ર રોમાન્સના પુસ્તકો લખતાં દૂર્જોય દત્તાના. ગુરુવારે દૂર્જોય પોતાના પુસ્તક ‘પોકેટ ફુલ ઓ સ્ટોરીઝ’ના લોન્ચિંગ અને રિડીંગ માટે અમદાવાદ આવ્યા હતાં ત્યારે સિટી ભાસ્કર સાથે તેમણે આ વાત કરી હતી....

ફોટો - http://v.duta.us/T8DE3QAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/NagfFgAA

📲 Get Ahmedabad News on Whatsapp 💬