[amreli] - દંપતિ જીવીત રહે ત્યાં સુધી આરોગ્ય મંદિરને દર વર્ષે 1 લાખની સહાય આપશે

  |   Amrelinews

સાવરકુંડલા ખાદી કાર્યાલય ખાતે ચાલી રહેલ અનોખી વિદ્યાગુરૂ ફાઉન્ડેશન સંચાલિત નિઃશુલ્ક હોસ્પિટલ આરોગ્ય મંદિર ખાતે સાવરકુંડલા તાલુકાના જાબાળ ગામના વતની અને હાલ અમેરિકા રહેતા અગ્રણી ઉધોગપતિ નાનુભાઈ મોહનભાઈ સાવલિયા અને તેમના ધર્મપત્ની ગોદાવરીબહેન નાનુભાઈ સાવલિયા દ્વારા જીવિત રહે ત્યાં સુધી નિઃશુલ્ક આરોગ્ય મંદિરને દર વર્ષે આજીવન એક લાખ રૂપિયાનું આર્થિક અનુદાન કરી દર્દીનારાયણની અનોખી સેવાકીય પ્રવુતિનું ઉદાહરણ પુરૂ પાડ્યું હતું....

ફોટો - http://v.duta.us/g7WlGwAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/jnk4UgAA

📲 Get Amreli News on Whatsapp 💬