[bhavnagar] - પાલિતાણામાં અેમ્બ્યુલન્સ ધૂળ ખાય છે

  |   Bhavnagarnews

પાલિતાણાની સરકારી માનસિંહજી હોસ્પીટલમાં બે એમ્બયુલન્સ હોવા છતા બંધ હાલતમાં છે તંત્રની લાપરવાહીમાં કારણે પડી પડી ધૂળ ખાય છે અેમ્બયુલન્સ બંધ હોવાથી ગરીબ-મધ્યમ વર્ગના દર્દીઓ મુશ્કેલી ભોગવી રહ્યાં છે જાણ્વા મળ્યા મુજબ એમ્બયુલન્સ દોઢ વર્ષ ઉપરાંતથી બંધ હોવા છતા તંત્ર દ્વારા રીપેરીંગ માટે કોઈ કાર્યવાહી કરતું નથી સાંસદની ગ્રાન્ટમાંથી ફાળવાયેલ આ એમ્બ્યુલન્સ વહેલી તકે ચાલુ થાય અને લોકોના ઉપયોગમાં આવ તે અંગે કાર્યવાહી કરવા માંગ કરી છે. તસવીર - બ્રિજેશ પંડ્યા...

ફોટો - http://v.duta.us/HUjcpgAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/I61o1gAA

📲 Get Bhavnagar News on Whatsapp 💬