[gujarat] - વડોદરાના હવસખોર ડોક્ટરની વિકૃતીએ હદ વટાવી, યુવતીના ન્યૂડ ફોટો કર્યા વાયરલ

  |   Gujaratnews

બદલાની ભાવનાથી પીડિતા ન્યુરોસર્જન ડો. યશેષ દલાલે સોમવારે સાંજે પોતાના મોબાઈલ ફોનમાં વોટ્સઅપ સ્ટેટસ પર ફિઝિયોથેરાપીસ્ટ યુવતીના ન્યુડ ફોટો મૂકી વાઈરલ કરી દેતાં ભૂકંપ સર્જાયો છે. યુવતીને તેની બહેનપણીએ ડો. દલાલે ફોટા મુક્યા હોવાની જાણ કરી હતી.

પીડિતા પોલીસ સ્ટેશનમાં બૂમો પાડી કહી રહી હતી કે, ડો. દલાલે મારા ફોટા વાઈરલ કરવાની ધમકી આપી છે, તેમ છતાં પોલીસે તેની વાત કાને નહીં ધરતાં આજે યુવતીની પણ ઈજ્જત લૂંટાઈ ગઈ હતી. હદ તો એ છે કે, જેપી રોડ પોલીસ સ્ટેશનની ઉપર જ એસીપી એ.વી.રાજગોર બેસે છે, તેમની સાથે ડીસીપી રાજન સુસરાએ પણ આ ચકચારી ઘટનામાં આંખ આડા કાન કરતાં અનેક તર્ક વિતર્કો સર્જાયા છે....

ફોટો - http://v.duta.us/5y-zwQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/EIu7ZQAA

📲 Get gujaratnews on Whatsapp 💬