[himatnagar] - ખેડબ્રહ્મા બાર એસોસિએશન દ્વારા માંગણીઓ મુદ્દે આવેદનપત્ર આપ્યું

  |   Himatnagarnews

ખેડબ્રહ્મા બાર એસોસિયેશન દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા વડાપ્રધાનને બજેટમાં વકીલોના હિતમાં તેમજ પ્રાથમિક સુવિધાઓ માટે સરકાર દ્વારા વાર્ષિક બજેટમાં રૂ. 5 હજાર કરોડની ફાળવણી કરવા માટે માંગણી કરવામાં આવી હતી. તે અનુસંધાને ખેડબ્રહ્મા બાર એસોશિયેશન દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે બાર એસોસિયેશનના પ્રમુખ વિરલ વોરા, ઉપપ્રમુખ જગદીશભાઈ સુથાર, મંત્રી સતપાલસિંહ વાઘેલા, કમલભાઈ પંડ્યા સહિત વકીલો જોડાયા હતા. તસવીર-જતીન સુથાર...

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/pa29swAA

📲 Get Himatnagar News on Whatsapp 💬