[himatnagar] - પોશીનામાં માર્ગ પર દબાણ કરતાં ટ્રાફિકની સમસ્યા

  |   Himatnagarnews

પોશીના | પોશીનાના ગોયાનાકાથી સરદાર ચોકથી આંજણી રોડ જેવા ગામના મુખ્ય બજારના જાહેર માર્ગ ઉપર લોકો દ્વારા દબાણ કરી દેવાથી માર્ગ ખૂબ જ સાંકડો થઈ ગયો છે. જ્યારે આંજણી દેલવાડા કોટડા કલછાવડ તથા રાજસ્થાન તરફ જવા માટે આ એક જ માર્ગે થી પસાર થવું પડતું હોય છે. આ વિસ્તારમાંથી વાહન લઇને પસાર થવું ખૂબ જ મુશ્કેલ થવા પામેલ છે. મુખ્ય માર્ગ ઉપર દુકાનદારો દ્વારા ગેરકાયદેસર દબાણો કરી દેવામાં આવ્યા છે. પોશીના ગામની બહારથી બાયપાસ માર્ગ કાઢવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. તસવીર-વિક્રમસિંહ ચૌહાણ...

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/Fnko2QAA

📲 Get Himatnagar News on Whatsapp 💬