[jamnagar] - યાત્રાધામ દ્વારકા પર 50 CCTVથી બાજ નજર રખાશે, ખંભાળિયામાં કંટ્રોલરૂમ તૈયાર કરાશે

  |   Jamnagarnews

ફાઈલ તસવીર

જામનગર:સરકાર દ્વારા ચાલી રહેલા સેફ એન્ડ સિક્યુર ગુજરાત પ્રોજેક્ટ અંતર્ગત 34 જિલ્લા અને 7 યાત્રાધામમાં જાહેર માર્ગો અને સ્થળો પર સીસીટીવી કેમેરાની ચાપતી નજર રાખવા કેમેરા ગોઠવવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત દ્વારકામાં 50 અને વડુમથક ખંભાળિયામાં 55 સીસીટીવી કેમેરા ફીટ કરવામાં આવશે. જેની કામગીરી હાલ જિલ્લામાં પુરજોશમાં ચાલી રહી છે અને નવનિર્માણ જિલ્લા પોલીસ ભવનમાં કમાન્ડ કંટ્રોલ તૈયાર કરવામાં આવી રહ્યો છે....

ફોટો - http://v.duta.us/lAvXQQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/C4viMgAA

📲 Get Jamnagar News on Whatsapp 💬