[navsari] - અનાવિલ સંસ્કાર ટ્રસ્ટની મિટિંગ 17મીએ

  |   Navsarinews

નવસારી | અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ નવસારી આયોજીત ‘અનાવિલ ફેસ્ટીવ 2019’ સફળતાપૂર્વક યોજાયો હતો. આ ફેસ્ટીવલના ફરી આયોજન અંગે તથા સૂચનો માટે અને સમીક્ષા કરવા અંગે 17મી ફેબ્રુઆરી રવિવારે સવારે 10.30 કલાકે શ્રી અનાવિલ સંસ્કાર ટ્રસ્ટના ભવનમાં સભા મળશે. વિવિધ સમિતિઓના કન્વિનરો, સભ્યો તથા શુભેચ્છકોને આ સભામાં હાજર રહેવા ટ્રસ્ટ તરફથી જણાવાયું છે. 12મી ફેબ્રુઆરી મંગળવારે યોજાનાર સભા હતી તે હવે 17મીને રવિવારે સવારે 10.30કલાકે યોજવામાં આવી છે....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/ra8I1AAA

📲 Get Navsari News on Whatsapp 💬