[navsari] - નવસારીમાં સરસ્વતી યજ્ઞ પૂજન કરવામાં આવ્યું

  |   Navsarinews

નવસારીનાં દશેરાટેકરી વિસ્તારમાં વસંત પંચમીનાં દિને શિક્ષણની દેવી માતા સરસ્વતી માતાનો જન્મદિવસ (પ્રાગટ્ય દિન) ની ઉજવણી નિમિત્તે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થયું હતું. જેમાં સરસ્વતી યજ્ઞ પૂજન કરવામાં આવ્યા હતાં. સાંજે મંદિરે કેક પણ કાપવામાં આવી હતી. સવારથી જ વિદ્યાર્થીઓ તથા ભક્તોએ માતાનાં મંદિરે દર્શન કરવા ધસારો રહ્યો હતો....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/POQNGgAA

📲 Get Navsari News on Whatsapp 💬