[patan] - રાધનપુર કોલેજમાં ભૂ.પૂ.વિદ્યાર્થી મંડળની બેઠક

  |   Patannews

રાધનપુર : રાધનપુરમાં હિંમત વિદ્યાનગર સ્થિત આર્ટસ-કોમર્સ કોલેજમાં ટ્રસ્ટના પ્રમુખ ડો.મહેશભાઈ મુલાણીના અધ્યક્ષસ્થાને મળેલી ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળની બેઠકમાં તેમણે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ કોલેજના વિકાસમાં કેવી ભૂમિકા ભજવી શકે છે તે માહિતી આપી હતી.કોલેજના પ્રિ.ડો.સી.એમ.ઠકકરે,ભૂ.પૂ.વિ.મંડળના પ્રમુખ કપિલભાઈ અખાણીએ આગામી સમયમાં મંડળે કરવાની કામગીરીની રૂપરેખા આપી હતી.કાર્યક્રમનું સંચાલન પ્રોફેસર કે.ડી.અખાણીએ અને આભારવિધિ કિશોરભાઈ ઠક્કરે કરી હતી.મેનેજીંગ ટ્રસ્ટી રાયચંદભાઈ ઠક્કરે પણ યથાયોગ્ય માર્ગદર્શન આપ્યું હતું....

ફોટો - http://v.duta.us/UmQFLwAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/9tiCdAAA

📲 Get Patan News on Whatsapp 💬