[patan] - રાધનપુર : તાલુકાના પૌરાણિક હિમજા માતાજીના મંદિરે વસંત પંચમીના દિવસે

  |   Patannews

રાધનપુર : તાલુકાના પૌરાણિક હિમજા માતાજીના મંદિરે વસંત પંચમીના દિવસે સફેદ સાડી અને સફેદ કપડાનો શ્રૃંગાર કરાયો હતો.જેમાં મંદિરના પૂજારી મૌલિકભાઈ ત્રિવેદીન જણાવ્યા અનુસાર વસંત પંચમીથી વસંત ઋતુની શરૂઆત થતી હોઈ ધુળેટી સુધી એટલે કે દોઢ મહિના સુધી હિમજા માતાજીને સફેદ શૃંગાર કરાશે.વર્ષોથી આ પરંપરા ચાલી આવે છે. તસ્વીર :કમલ ચક્રવર્તી...

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/iy7qkwAA

📲 Get Patan News on Whatsapp 💬