[porbandar] - કોલેજમાં વસંતપંચમી નિમીતે સરસ્વતી પૂજન

  |   Porbandarnews

પોરબંદર | વી.જે. મોઢા કોલેજ દ્વારા વસંતપંચમીની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતીય સંસ્કૃતિમાં વસંતપંચમીનું અનેરૂં મહત્વ રહ્યું છે ત્યારે કોલેજના પટાંગણ ખાતે પ્રાર્થનાસભા બાદ વસંતપંચમી વિષે વિસ્તૃતમાં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સરસ્વતી માતાને સાહિત્ય, સંગીત, કલાની દેવી માનવામાં આવે છે ત્યારે સરસ્વતીનું પૂજન થયું હતું. સરસ્વતીજીની પૂજા-અર્ચના કરી પુષ્પો અર્પણ કરવામાં આવ્યા હતા. આ તકે કોલેજના ટ્રસ્ટી અશોકભાઈ મોઢા સહિત ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો....

ફોટો - http://v.duta.us/ppLEaAAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/NhSCXgAA

📲 Get Porbandar News on Whatsapp 💬