[porbandar] - પોરબંદરમાં પં. દીનદયાળની પુણ્યતિથી પ્રસંગે પુષ્પાંજલી અર્પણ કરાઈ

  |   Porbandarnews

પંડીત દિનદયાળની પુણ્યતિથીને બલિદાન દિવસ તરીકે પણ મનાવાય છે ત્યારે પોરબંદર જિલ્લા ભાજપ દ્વારા પંડીત દિનદયાળની પુણ્યતિથી પ્રસંગે પુષ્પાંજલી અર્પણ કરવામાં આવી હતી. આ તકે રાજ્યના કેબીનેટ મંત્રી જયેશ રાદડીયા, ધારાસભ્ય બાબુભાઈ બોખીરીયા, જિલ્લા ભાજપ પ્રમુખ વિક્રમભાઈ, કપિલભાઈ કોટેચા, અશોકભાઈ મોઢા, નિલેષ મોરી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. તસ્વીર- ઋષી થાનકી...

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/8LkkogAA

📲 Get Porbandar News on Whatsapp 💬