[porbandar] - પોરબંદર | જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કાર્યકરો અને આગેવાનો સાથે
પોરબંદર | જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કાર્યકરો અને આગેવાનો સાથે એક બેઠક યોજવામાં આવી હતી. જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ નાથાભાઈ ઓડેદરાએ આગામી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના ઉમેદવારને જીતાડવા માટે આગવું માર્ગદર્શન આપ્યું હતું. ઓલ ઈન્ડીયા કોંગ્રેસ સમિતિના શક્તિ પ્રોજેક્ટ અંતર્ગત જનસંપર્ક અભિયાનમાં લોકોને જોડાવવા પણ અપીલ થઈ હતી....
અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/qOLsYAAA