[porbandar] - રાણાવાવ પાલિકા દ્વારા ચાલતા વિકાસ કામોનું ધારાસભ્યએ સ્થળ નિરીક્ષણ કર્યું

  |   Porbandarnews

રાણાવાવ-કુતિયાણાના ધારાસભ્ય કાંધલભાઈ જાડેજાએ રાણાવાવ શહેરમાં ચાલતા વિકાસના કામોની સ્થળ ઉપર મુલાકાત લીધી હતી. રાણાવાવ નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ પણ હાજર રહ્યા હતા. રાણાવાવ શહેરમાં થઈ રહેલા વિકાસના કામોનું જાતે નિરીક્ષણ કર્યું હતું. શહેરમાં વિવિધ સ્થળોએ રોડ રસ્તા, પેવર બ્લોકની કામગીરી, જાહેર માર્ગો પર મુકાયેલ ડસ્ટબીન, સ્ટ્રીટલાઈટ સહિતના કામોનું નિરીક્ષણ કરી ગુણવત્તાયુક્ત કામગીરી માટે જરૂરી સૂચન કર્યું હતું. તસ્વીર - દિલીપ જોષી...

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/dn90XQAA

📲 Get Porbandar News on Whatsapp 💬