[rajkot] - ગાયોને 400 કિલો ઘઉંના લોટમાંથી બનાવેલા લાડુ જમાડવામાં આવશે

  |   Rajkotnews

રાજકોટ : જય માતાજી અબોલ જીવ માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના સહકારથી વિરાણી સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા ગાયોને 400 કિલો ઘઉંના લોટમાં તૈયાર કરવામાં આવેલા લાડુનું ભોજન 14 ફેબ્રુઆરીના કરાવવામાં આવશે. 12 ફેબ્રુઆરી લાડવા બનાવવામાં સહકાર આપવા ઇચ્છુકોએ રેસકોર્સ પાર્ક, વિરમેશ્વર મહાદેવ મંદિરે બપોરે 3.30 થી 7 દરમિયાન સંપર્ક સાધવો. દોલતસિંહ ચૌહાણ, વિરાણી સ્કૂલના આચાર્ય હરેન્દ્રસિંહ ડોડિયા, મિતલભાઇ ખેતાણી, ચિરાગભાઇ ધામેચા વગેરે જહેમત ઉઠાવશે.તેમ યાદીમાં જણાવ્યું છે....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/23RzAwAA

📲 Get Rajkot News on Whatsapp 💬