[rajkot] - જસાણી વિદ્યામંદિરમાં વેલેન્ટાઇન ડેની ઉજવણી માતા-પિતા પૂજન ઉત્સવથી કરાશે

  |   Rajkotnews

રાજકોટ : ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારને અનુરૂપ એ.વી.જસાણી વિદ્યામંદિર રાજકોટમાં 14 ફેબ્રુઆરી વેલેન્ટાઇન ડેની ઉજવણી માતા-પિતાના પૂજન ઉત્સવથી કરવામાં આવશે. સવારે 10.30 થી 12 અંગ્રેજી માધ્યમ અને સાંજે 4 થી 5.15 ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ માતા-પિતાનું પૂજન કરી ઋણ ચૂકવશે. પશ્ચિમી સંસ્કૃતિને નહીં, પરંતુ ભારતની પરંપરાગત સંસ્કૃતિને અનુરૂપ આ કાર્યક્રમ થકી વિદ્યાર્થી સમાજને દિશા સૂચન કરશે. તેમ શાળાના આચાર્યે યાદીમાં જણાવ્યું છે....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/lyIdAgAA

📲 Get Rajkot News on Whatsapp 💬