[rajkot] - દ્વારકાનાં કલ્યાણપુરમાં દાંડિયારાસમાં ફાયરિંગ, ગોળી વાગતા મહિલાનું મોત

  |   Rajkotnews

ફાઈલ તસવીર

દ્વારકા કલ્યાણપુરમાં લગ્નપ્રસંગ સંપન્ન થયા બાદ પરત આવેલા જાનૈયાઓના દાંડિયારાસમાં ઉત્સાહમાં આવી ગયેલા યુવકે ખાનગી ફાયરિંગ કરતા એક મહિલાનું મોત નીપજ્યું હતું. યુવાને કરેલા ફાયરિંગ દરમિયાન બંદૂકમાંથી કાર્ટિસના છરા ઉડતા, પતિ સાથે જાન જોવા આવેલી મહિલાને વાગ્યા હતા. જેમાં આ મહિલા ગંભીર રીતે ઘાયલ થતા તેને હોસ્પિટલમાં દાખલ કરાઇ હતી. જ્યાં સારવાર દરમિયાન મહિલાનું મોત થયું હતું....

ફોટો - http://v.duta.us/TxRT0wAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/w0qcbwAA

📲 Get Rajkot News on Whatsapp 💬