[rajkot] - પરીક્ષા સમયે ટાઇમ મેનેજમેન્ટ જાળવવા વિશે જાણકારી અપાઇ

  |   Rajkotnews

રાજકોટ : ધોરણ 10-12 બોર્ડની પરીક્ષા માર્ચમાં લેવાશે. વિદ્યાર્થીઓને પરીક્ષા સમયે ટાઇમ મેનેજમેન્ટ કેવી રીતે કરવું અને વિદ્યાર્થી ભાઇઓ, બહેનોને મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ લાવતો કાર્યક્રમ જેસીઆઇ રાજકોટ યુવા દ્વારા યોજવામાં આવ્યો હતો. સેન્ટ ગાર્ગી સ્કૂલમાં યોજાયેલા કાર્યક્રમમાં અશ્વિન ચંદારાણા, કુંજલ ઉનડકટ, ખ્યાતિ પાટડિયાએ વિદ્યાર્થીઓને જરૂરી તાલીમ આપી હતી....

ફોટો - http://v.duta.us/e-YsbgAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/x-kslwAA

📲 Get Rajkot News on Whatsapp 💬