[rajkot] - બી.એસ.સી.બી.એડ્ બોટની વિષયમાં ગોલ્ડ મેડલ

  |   Rajkotnews

રાજકોટ : બી.એસ.સી.બી.એડ્. બોટની વિષયમાં શ્રેષ્ઠ દેખાવ કરવા બદલ નિધિ અરવિંદભાઇ વેકરિયાએ ગોલ્ડ મેડલ મેળવ્યું હતું. તેણીને તાજેતરમાં રાજ્યપાલ કોહલીના હસ્તે ગોલ્ડ મેડલ આપી સન્માનિત કરવામાં આવી હતી. માહિતી ખાતાના કર્મચારી અરવિંદભાઇ વેકરિયા અને જયશ્રીબેન વેકરિયાની પુત્રી નિધિની અા સફળતા વાલી અને પરિવારજનોએ બિરદાવી હતી....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/tpVnBQAA

📲 Get Rajkot News on Whatsapp 💬