[rajkot] - મા સરસ્વતીનું પૂજન, અર્ચન, પ્રાર્થના કરાઇ

  |   Rajkotnews

રાજકોટ : સરસ્વતી વિદ્યાલયમાં વસંતપંચમીએ મા સરસ્વતીની સમૂહ પ્રાર્થના, પૂજા કરવામાં આવી હતી. બાળકોએ સરસ્વતી માતાની પ્રતિમા સન્મુખ પાઠ્ય પુસ્તકો, નોટબુક મૂકી તેનું પૂજન, આરાધના કરી હતી. મા સરસ્વતીને જ્ઞાનમાં ઉત્તરોત્તર વધારો થાય તેવી પ્રાર્થના કરવામાં આવી હતી. શાળાના સંચાલક જે.ડી.ભાખરે જરૂરી પ્રવચન આપ્યું હતું....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/3A2gNgAA

📲 Get Rajkot News on Whatsapp 💬