[rajkot] - રાજકોટના રાજમાર્ગો પર લાગેલા કનૈયા કુમારના બેનર પર કાળી શાહી ફેંકી વિરોધ કરાયો

  |   Rajkotnews

રાજકોટ:રાજમાર્ગો પર લાગેલા કનૈયા કુમારના બેનર પર કાળી શાહી લગાવી વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે. શહેરનાં કાલાવડ રોડ, કેકેવી હોલ, અંડરબ્રિજ અને સ્વામિનારયણ મંદિર પાસે લગાવેલા બેનરો પર કાળી શાહીથી ચોકડી મારી વિરોધ કરવામાં આવ્યો છે. બેનરો પર કોને શાહી લગાવી છે તે હજુ સુધી જાણવા મળ્યું નથી. મહત્વનું છે કે આવતી કાલે કનૈયા કુમાર રાજકોટ આવી રહ્યો છે. જેને લઈને આ વિરોધ કરવામાં આવ્યો છે....

ફોટો - http://v.duta.us/Z5n5vQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/bxaYSgAA

📲 Get Rajkot News on Whatsapp 💬