[rajkot] - રાજકોટમાં હિટ એન્ડ રનની ઘટનામાં પરપ્રાંતીય યુવકનું મોત, પોલીસ તપાસ તેજ

  |   Rajkotnews

રાજકોટ:ગોંડલ રોડ અટિકા પાસે વધુ એક હિટ એન્ડ રનની ઘટના બની છે. જેમાં પરપ્રાંતીય યુવકનું મોત નિપજ્યું છે. શહેરની અટીકા ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં સવારે એક 30થી 35 વર્ષના યુવાનનો મૃતદેહ મળતાં લોકોના ટોળા ભેગા થઇ ગયા હતાં અને સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. આ યુવાનના માથા પર કોઇ ભારે વાહનનું વ્હીલ ફરી વળતાં તેનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે. પોલીસે સમગ્ર મામલે FSLની મદદ લીધી છે....

ફોટો - http://v.duta.us/ObQcGwAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/tl5g9QAA

📲 Get Rajkot News on Whatsapp 💬