[rajkot] - રાજકોટ જિ.પંચાયતના અધિકારીઓ નાના કામના 10 હજાર, મોટા કામના 50 હજાર માંગે, ન આપે તો હેરાન કરે!

  |   Rajkotnews

ફાઈલ તસવીર

રાજકોટ:ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તા નબળા બનવા, થોડા જ સમયમાં તૂટી જાય તેવા બાંધકામ અને ડેમમાં ગેરરીતિ મોટા પાયે જોવા મળે છે. જેનું મુખ્ય કારણ રાજકોટ જિલ્લા પંચાયતના અધિકારીઓ છે. ગ્રામ્ય વિસ્તારોમાં કોઇપણ કામ મંજૂર થાય તો તેમાંથી જિલ્લા પંચાયતના અધિકારીઓ ભાગબટાઈ માટે કોન્ટ્રાક્ટર પાસે પહોંચી જાય છે. આ માટે રીતસર ભાવ નક્કી છે જેમ કે નાના કામ હોય તો 10,000થી 20,000 જ્યારે મોટું કામ હોય તો 50,000 રૂપિયાથી હપ્તો શરૂ થાય છે....

ફોટો - http://v.duta.us/NdZhugAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/EN2TPAAA

📲 Get Rajkot News on Whatsapp 💬