[rajkot] - સરગમ ક્લબ બાળકો માટે શરૂ કરશે ચિલ્ડ્રન હેથ ક્લબ

  |   Rajkotnews

રાજકોટ : સરગમ ક્લબ દ્વારા 15મી ફેબ્રુઆરીથી બાળકો માટે ચિલ્ડ્રન હેલ્થ ક્લબનો પ્રારંભ કરવામાં આવશે. આ હેલ્થ ક્લબમાં બાળકોને જિમ, યોગા, ડાયેટ સહિતની નિષ્ણાતો તરફથી જાણકારી આપવામાં આવશે. 6 થી 14 વયના બાળકો આ હેલ્થ ક્લબમાં જોડાઇ શકશે. દરરોજ સાંજે 4 થી 5 યોગ સહિત વિવિધ કસરતો કરાવાશે. વધુ માહિતી માટે સરગમ ભવન, જામ ટાવર રોડ, નવી કલેક્ટર કચેરીની પાસે સવારે 8 થી 12 અને સાંજે 4 થી 7 દરમિયાન સંપર્ક સાધવો....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/2pmg0AAA

📲 Get Rajkot News on Whatsapp 💬