[surat] - સુરતમાં ટેક્સટાઈલ માર્કેટ નજીક સિક્યુરિટી જવાનની હત્યા

  |   Suratnews

લાકડાનો ફટકો મારીને પતાવી દેવાયો

સુરતઃ રિંગરોડ મહાવીર ટેક્સટાઇલ માર્કેટ નજીક એક સિક્યુરિટી જવાનની જાહેરમાં હત્યા કરાતા પોલીસ દોડતી થઈ ગઈ છે. રોડ ઉપર લોહી લુહાણ હાલતમાં પડેલા સિક્યુરિટી જવાનના માથે ફટકો મારી પતાવી દેવાયો હોવાનું બહાર આવ્યું છે. જોકે, હત્યા પાછળનું કોઈ કારણ જાણી શકાયું નથી. હાલ પોલીસ આ બાબતે તપાસ કરી રહી હોવાનું જાણવા મળ્યું છે....

ફોટો - http://v.duta.us/-PtZvAAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/87KgywAA

📲 Get Surat News on Whatsapp 💬