[surat] - સુરતમાં નમો અગેઈન કુર્તીઓની મહિલાઓમાં ડિમાન્ડ વધી

  |   Suratnews

અલગ-અલગ કુર્તીઓ પર નમો અગેઈન લખી માર્કેટમાં મૂકતા ટપોટપ વેચાઈ ગઈ

સુરતઃ લોકસભા 2019 ની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ હવે રાજકીય પક્ષનો પ્રચાર પ્રસાર શરૂ થઈ ગયો છે. પણ આ પહેલી એવી ચૂંટણી હશે જેમાં લોકો પણ પોતાના મનપસંદ નેતાઓના પ્રચાર માટે કપડાઓ પર તેમનો ફોટો કે નામ લખાવી પ્રચાર કરી રહ્યા છે. જેનું જીવતું ઉદાહરણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતામાં દેખાય રહી છે. સુરતની એક ફેશન ડિઝાઈનરે નમો અગેઈન કુર્તીઓ પર લખાવતા મહિલાઓમાં લોકપ્રિય બની છે....

ફોટો - http://v.duta.us/rS20rwAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/aLOPiwAA

📲 Get Surat News on Whatsapp 💬