[vadodara] - એકતાનગર પાસે 8 જુગારી ઝડપાયા

  |   Vadodaranews

બાપોદ પોલીસે સોમવારે રાત્રે જૂની મસ્જિદની પાછળ દરોડો પાડ્યો હતો. પોલીસે જુગાર રમી રહેલા જાફર સાબીર દીવાન, ગુલામ મોહમદ દીવાન, શાહરુખશા મજીદશા દીવાન, આશીફ મોહમદ રફીક દીવાન, આસીમ બાબુભાઇ પઠાણ, ગુલામ દસ્તગીર નબીબક્ષ દીવાન, આમીરભાઈ સલીમભાઇ દીવાન અને તૌસીફ તલક મહેમુદ દીવાનને ઝડપી લીધા હતા. પોલીસે 4860 રોકડા અને 5 મોબાઇલ તેમજ એક બાઇક મળી કુલ રૂ.63,860ની મતાનો મુદ્દામાલ કબજે કર્યો હતો....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/osxGbQAA

📲 Get Vadodara News on Whatsapp 💬