[vadodara] - ભાજપે ખેડૂતો માટે 6 હજારની સહાય શરૂ કરી : પ્રદેશ પ્રમુખ

  |   Vadodaranews

શહેરના રાજમહેલ રોડ પર ડેરા પોળ ખાતે ભાજપ દ્વારા જનસંઘના સહ સ્થાપક પંડિત દીન દયાળ ઉપાધ્યાના નિર્વાણ દિનને સમર્પણ દિનના કાર્યક્રમનું આયોજનમવોર્ડ નં-13માં કર્યું હતું. જેમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સહિત ધારાસભ્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. ભાજપના કાર્યકર દર ત્રણ વર્ષે પાર્ટી ફંડમાં યથા શક્તિ ફંડ આપતા હોય છે. પ્રદેશ પ્રમુખ સહિતના હોદ્દેદારોએ સમર્પણ નિધિ ફંડમાં યોગદાન આપ્યું હતું. પ્રદેશ પ્રમુખે જણાવ્યું હતું કે કોંગ્રેસ ખેડૂતો માટે 55 વર્ષમાં કશું કર્યું નથી,ભાજપે 6 હજારની સહાય શરૂ કરી છે....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/U8uRSgAA

📲 Get Vadodara News on Whatsapp 💬