[vadodara] - વડોદરાની ફિઝિયોથેરાપિસ્ટ યુવતીની ફરિયાદના આધારે ડોક્ટર સામે દુષ્કર્મનો ગુનો દાખલ

  |   Vadodaranews

ડોકટર યશેષ દલાલ સામે દુષ્કર્મની ફરિયાદ

વડોદરાઃ કારેલીબાગની ફિઝિયોથેરાપિસ્ટ યુવતીએ જાણીતા ન્યૂરો સર્જન ડો. યશેષ દલાલ સામે ઇમોશનલ બ્લેકમેઇલિંગ કરીને પોતાની સાથે મરજી વિરુદ્ધ શારીરિક સંબંધો બાંધ્યા હોવાના આરોપ લગાવતી અરજી કર્યાના ત્રીજા દિવસે સોમવારે મોડી રાતે તબીબ સામે દુષ્કર્મનો ગુનો દાખલ કરાયો હતો. દરમિયાન ડોકટર યશેષ દલાલના નિકટનાં વર્તુળોએ જણાવ્યું હતું કે, જે થયું તે બંનેની સંમતિથી થયું છે અને આઠ માસ પહેલાં આ બાબતે ડોકટર સાથે સમાધાન પણ થયું છે. માત્ર પૈસા ખંખેરવાના ઇરાદાથી ડોકટર સામે આરોપો લગાવાયા છે અને ડોક્ટરે અત્યાર સુધી યુવતીને ટુકડે ટુકડે પૈસા આપ્યા હતા. પૈસા મળ્યા બાદ યુવતીએ થેંક્યુના મેસેજ પણ મોકલેલા છે....

ફોટો - http://v.duta.us/pmZM0gAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/pRIvJgAA

📲 Get Vadodara News on Whatsapp 💬